વાહનો, લોકોની પરવા કર્યા વગર મોર રસ્તા વચ્ચે કળા કરીને નાચ્યો, જુઓ VIDEO

|

Aug 11, 2019 | 6:06 PM

વરસાદમાં લોકો તો ખુશખુશાલ થઈ જાય છે પણ ક્યારેક પ્રકૃતિ પણ પોતાની ખુશી વ્યક્ત કરી દે છે. ચોમાસાને આવકારવા એક મોર કળા કરીને રસ્તા પર નાચવા લાગ્યો હતો. મોરને આવતા જતા વાહનોની કોઈ જ પરવા નહોતી અને કોઈનો ડર પણ નહીં તે પોતાની ધૂનમાં નાચ્યા જ કરતો હતો. આ ઘટનાને લોકોએ પોતાના ફોનના કેમેરામાં કેદ […]

વાહનો, લોકોની પરવા કર્યા વગર મોર રસ્તા વચ્ચે કળા કરીને નાચ્યો, જુઓ VIDEO

Follow us on

વરસાદમાં લોકો તો ખુશખુશાલ થઈ જાય છે પણ ક્યારેક પ્રકૃતિ પણ પોતાની ખુશી વ્યક્ત કરી દે છે. ચોમાસાને આવકારવા એક મોર કળા કરીને રસ્તા પર નાચવા લાગ્યો હતો. મોરને આવતા જતા વાહનોની કોઈ જ પરવા નહોતી અને કોઈનો ડર પણ નહીં તે પોતાની ધૂનમાં નાચ્યા જ કરતો હતો. આ ઘટનાને લોકોએ પોતાના ફોનના કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલ આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  પાણીમાં એમ્બ્યુલન્સને નાના બાળકે રસ્તો બતાવ્યો, લોકોએ કર્યા ભારોભાર વખાણ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Next Article