ખરીફ પાક તો થયો બરબાદ હવે રવી તો બચાવી લ્યો સરકાર! જુઓ ખેતરોની સ્થિતિ!

|

Nov 22, 2019 | 5:42 PM

ગુજરાતમાં ખાસ કરીને કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે માર પડ્યો છે. સરકાર વળતર આપવાની વાત કરી રહી છે. એક હકીકત છે કે ખેડૂતોના ખરીફ પાક બરબાદ થઈ ગયા છે પણ જે રવિપાક છે તેના માટે પણ કોઈ દરકાર લેવામાં આવી નથી રહી. ખેડૂતોના ખેતરમાં સતત પાણી ભરાયા  હોવાની વાત સામે આવી છે. મહિસાગર જિલ્લામાં અધિકારીઓ […]

ખરીફ પાક તો થયો બરબાદ હવે રવી તો બચાવી લ્યો સરકાર! જુઓ ખેતરોની સ્થિતિ!

Follow us on

ગુજરાતમાં ખાસ કરીને કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે માર પડ્યો છે. સરકાર વળતર આપવાની વાત કરી રહી છે. એક હકીકત છે કે ખેડૂતોના ખરીફ પાક બરબાદ થઈ ગયા છે પણ જે રવિપાક છે તેના માટે પણ કોઈ દરકાર લેવામાં આવી નથી રહી. ખેડૂતોના ખેતરમાં સતત પાણી ભરાયા  હોવાની વાત સામે આવી છે. મહિસાગર જિલ્લામાં અધિકારીઓ વાત નથી સાંભળી રહ્યાં અને તેના લીધે ખરીફ પાક તો બરબાદ થયો પણ રવિપાક બરબાદ થઈ જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવવા લાગી છે.  સતત પાણીના ભરાવાના લીધે પાક પીળો પડીને સુકાઈ જાય છે. ખરીફ પાક બાદ જો રવી પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદ: 2 ભાઈના BRTSની ટક્કરના લીધે મોત થયા અને મેયર હસતા જોવા મળ્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article