કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

|

Feb 24, 2019 | 4:58 PM

પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં રવિવારે વડાપ્રધાન મોદીએ હાજરી આપી. જ્યાં વડાપ્રધાન મોદીનો આદ્યાત્મિક રંગ જોવા મળ્યો હતો. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી ગંગા માતાની પુજા કરી હતી. જે પછી વડાપ્રધાન મોદી કંઈક અલગ જ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કુંભ મેળામાં સફાઇકર્મીઓના પગ ધોયા અને તેમનું સમ્માન કર્યું હતું. See more વડાપ્રધાન મોદીએ કુંભમાં […]

કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

Follow us on

પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં રવિવારે વડાપ્રધાન મોદીએ હાજરી આપી. જ્યાં વડાપ્રધાન મોદીનો આદ્યાત્મિક રંગ જોવા મળ્યો હતો. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી ગંગા માતાની પુજા કરી હતી. જે પછી વડાપ્રધાન મોદી કંઈક અલગ જ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કુંભ મેળામાં સફાઇકર્મીઓના પગ ધોયા અને તેમનું સમ્માન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કુંભમાં સફાઇ કરી રહેલા કર્મચારીઓના પીતળની થાળીમાં પગ ધોયા હતા અને કપડાથી પગ સાફ કર્યા હતાં. એટલું જ નહીં તેઓનું શાલ ઓઢાળી સમ્માન કર્યું હતું. મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.  જેમાં તેઓએ કહ્યું કે સ્વચ્છ કુંભમાં સફાઇ કામદારોનું મહત્વનું યોગદાન છે. દેશમાં સ્વચ્છત ભારત અભિયાન પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પણ વાંચો : આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

આ તરફ વડાપ્રધાન મોદીના જવાહરલાલ નેહરૂ બાદ કુંભ મેળમાં સ્નાન કરનાર બીજા વડપ્રધાન બન્યા છે અને તેના પર રાજકારણ શરૂ થઇ ગયું છે. લોકો તેને લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ ગણાવી રહ્યાં છે.

[yop_poll id=1770]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article