Gujarati NewsNationalKashmir to kanyakumari on bicycle mumbai girls spread message of female literacy mahilao ni surksha mate 2800 km sudhi ni cycle yatra krse mumbai ni girl students juo video
મહિલા જાગૃતિ માટે મુંબઈની દીકરીઓ કરશે 2800 કિમી સાયકલ યાત્રા
દેશમાં હાલ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે મુંબઇની દીકરીઓ સાયકલ લઇને નીકળી છે અને તે પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જઈ રહી છે. ઘાટકોપરની પી.એન દોશી મહિલા કોલેજની 21 વિદ્યાર્થિનીઓએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા શરૂ કરી છે. આ યાત્રામાં તેઓ બેટી ભણાવો બેટી બચાઓનો સંદેશ આપી રહી છે. Web Stories […]
Follow us on
દેશમાં હાલ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે મુંબઇની દીકરીઓ સાયકલ લઇને નીકળી છે અને તે પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જઈ રહી છે. ઘાટકોપરની પી.એન દોશી મહિલા કોલેજની 21 વિદ્યાર્થિનીઓએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા શરૂ કરી છે. આ યાત્રામાં તેઓ બેટી ભણાવો બેટી બચાઓનો સંદેશ આપી રહી છે.