VIDEO: જેસલમેર સહિત દેશના 30 એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકાને લઈ હાઈએલર્ટ

|

Oct 04, 2019 | 8:17 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી […]

VIDEO: જેસલમેર સહિત દેશના 30 એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકાને લઈ હાઈએલર્ટ

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

રાજસ્થાનના જેસલમેરમાં આતંકી ઘુસ્યાની આશંકાથી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકી ઘૂસ્યાની આશંકાથી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાની ધમકીને લઈ હથિયારો સાથે સુરક્ષાકર્મીઓ એરપોર્ટ પર સજ્જ કરાયા છે. બીજી તરફ દેશના અન્ય 30 એરપોર્ટને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તપાસ તેજ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article