ટ્રેનના રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ ટિકીટ, આ છે નવી સુવિધા

|

Jan 12, 2020 | 4:14 PM

ભારતમાં રેલવેમાં સફર કરનારા મુસાફરો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઘણીવાર એવું થાય છે કે કોઈપણ ટ્રેનમાં કન્ફર્મ ટિકીટ હોય છે અને તેનો ઓફલાઈન ચાર્ટ લાગી જાય બાદમાં ટિકીટ બુકિંગમાં મુશ્કેલી પડે છે. મોટી ખુશખબર એ છે કે રેલવેએ રિઝર્વેશન ચાર્ટ ઓનલાઈન દેખાડવાનું શરૂ કરી દીધું છે. આમ રેલવેમાં કોઈપણ સમયે એ જાણકારી મેળવી […]

ટ્રેનના રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ ટિકીટ, આ છે નવી સુવિધા

Follow us on

ભારતમાં રેલવેમાં સફર કરનારા મુસાફરો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઘણીવાર એવું થાય છે કે કોઈપણ ટ્રેનમાં કન્ફર્મ ટિકીટ હોય છે અને તેનો ઓફલાઈન ચાર્ટ લાગી જાય બાદમાં ટિકીટ બુકિંગમાં મુશ્કેલી પડે છે. મોટી ખુશખબર એ છે કે રેલવેએ રિઝર્વેશન ચાર્ટ ઓનલાઈન દેખાડવાનું શરૂ કરી દીધું છે. આમ રેલવેમાં કોઈપણ સમયે એ જાણકારી મેળવી શકાય છે કે ક્યાં કેટલી સીટ ખાલી છે અને તેના લીધે ક્યારેક તાત્કાલિક ટિકીટ મેળવવામાં પણ સરળતા રહે છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   LRDની ભરતીમાં અનામતના વિવાદને લઈ NSUI દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

ઘણીવાર લોકોને ટિકીટ જરૂર હોય છે અને અમુક લોકોને કોઈક કારણસર ટિકીટ કેન્સલ કરાવવી પડે છે. આમ આ ચાર્ટને ઓનલાઈન કરવામાં આવ્યો છે. જેના લીધે કોઈ ટિકીટ કેન્સલ કરાવે તો પણ તેની જાણકારી મેળવી શકાય છે. આમ છેલ્લાં સમયે પણ મુસાફરોને જાણકારી મળી શકશે ક્યાં કેટલી સીટ ખાલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યારે જોઈ શકાશે ઓનલાઈન ચાર્ટ?
ટ્રેનને જવાનો સમય હોય તેના 4 કલાક પહેલાં તમે ઓનલાઈન રિઝર્વેશન ચાર્ટ જોઈ શકશો. આ સિવાય અન્ય ચાર્ટ ટ્રેનના રવાના થવાના અડધા કલાક પહેલાં જોઈ શકાશે. આમ ટ્રેનના રવાના થયા પહેલાં જોઈ શકાશે કે ક્યા કેટલી સીટ ખાલી છે અને તેના આધારે કન્ફર્ન ટિકીટ મેળવવામાં પણ લોકોને ફાયદો થશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article