Indian Railway News: રેલવેએ કરી કેટલીક ટ્રેન રદ, અમદાવાદ-મુઝ્ફફરપુર ટ્રેન સહિતની કેટલી ટ્રેન રદ થઈ કે રિશિડ્યૂલ થઈ જાણો અહીંયાં

|

May 18, 2022 | 8:37 AM

(Indian Railway): રેલ્વે દ્વારા ઉનાળું વેકેશનના (Summer vacation)ટ્રાફિકને ધ્યાનમાં રાખતા કેટલીક ટ્રેન રિશિડયૂલ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. તમારા શહેરમાં કઈ ટ્રેન લાગુ પડે છે અંગે માહિતી મેળવો.

Indian Railway News: રેલવેએ કરી કેટલીક ટ્રેન રદ, અમદાવાદ-મુઝ્ફફરપુર ટ્રેન સહિતની કેટલી ટ્રેન રદ થઈ કે રિશિડ્યૂલ થઈ જાણો અહીંયાં
Indian Railways

Follow us on

(Indian Railway) ભારતીય રેલ્વે  વિભાગ દ્વારા ઉનાળું વેકેશનના (Summer vacation) ટ્રાફિકને ધ્યાનમાં રાખતા કેટલીક ટ્રેન રિશિડયૂલ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. તમારા શહેરમાં કઈ ટ્રેન લાગુ પડે છે અંગે માહિતી મેળવો.ઉત્તર પૂર્વ રેલ્વેના લખનઉ મંડળના ગોંડા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કાર્યને લીધે નોન ઇન્ટરલોકિંગ બ્લોક કરવામાં આવ્યા છે. અને આ બ્લોકને કારણે ટ્રેન પરિવહનને અસર પહોંચશે. જ્યારે રેલ્વેએ ઉનાળુ વેકેશનના ટ્રાફિકને જોતા કેટલીક ટ્રેનને વધારાના સ્ટોપેજ આપ્યા છે તો કેટલીક ટ્રેન રદ કરી છે.

 

જ્યારે કેટલીક ટ્રેન રિશિડયૂલ કરી છે. (Indian Railway): રેલ્વે દ્વારા ઉનાળું વેકેશનના (Summer vacation)ટ્રાફિકને ધ્યાનમાં રાખતા કેટલીક ટ્રેન રિશિડયૂલ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. તમારા શહેરમાં કઈ ટ્રેન લાગુ પડે છે અંગે માહિતી મેળવો.: રેલ્વે દ્વારા ઉનાળું વેકેશનના (Summer vacation)ટ્રાફિકને ધ્યાનમાં રાખતા કેટલીક ટ્રેન રિશિડયૂલ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. તમારા શહેરમાં કઈ ટ્રેન લાગુ પડે છે અંગે માહિતી મેળવો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જૂન મહિનામાં રદ્દ થયેલી ટ્રેન

  1. ગાડી નંબર 15269 મુઝ્ફફરપુર-અમદાવાદ જૂન મહિનમાં 2-6-22ના દિવસે રદ છે.
  2. ગાડી નંબર 15270 અમદાવાદ-મુઝ્ફ્ફરપુર 4-6-22ના રોજ રદ્દ રહેશે.
  3. ગાડી નંબર 19601 ઉદયપુર સિટી -ન્યૂજલપાઇગુડી 4-6-22ના રોજ રદ રહેશે.
  4. ગાડી નંબર 19602 જલપાઈગુડી-ઉદયપુર સિટી 6-6-22ના રોજ દોડશે નહીં.

આંશિક રદ રેલ સેવા  અને માર્ગ પરિવર્તન

  1. ગાડી સંખ્યા 19409 અમદાવાદ-ગોરખપુર 21-5-22 તેમજ 26-5-22 તથા 28-5-22 તેમજ જૂન મહિનામાં 2-06-22 તેમજ 4-06-22ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી રેલસેવામાં પરિવર્તન કરીને વાયા એશબાગ થઈને ગોમતી નગર લખનઉ સ્ટેશન જશે.
  2. ગાડી સંખ્યા 19410 ગોરખપુર-અમદાવાદ તારીખ 23-522, 28-5-22, 30-5-22 તેમજ 4-6-11 અને 6-6-22 ગોરખપુરના સ્થાને ગોમતી નગર સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને પરિવર્તિત માર્ગ એશબાગ થઈને જશે.

રિશિડ્યૂલ કરવામાં આવેલી ટ્રેન

 

  1. ગાડી નંબર 12555 ગોરખપુર- હિસાર 8-6-22ના રોજ પોતાના નિર્ધારિત સમય કરતા 04 કલાક મોડી ઉપડશે.
  2. ગાડી નંબર 15910 લાલગઢ-ડિબ્રૂગઢ 7-6-22ના રોડ લાલગઢથી પોતાના નિર્ધારિત સમય કરતા 2 કલાક મોડી ઉપડશે.
  3. તો રેલ્વે વિભાગ દ્વારા બ્રાન્દ્રા ટર્મિનલ બિવાની -બોરીવલી ઉનાળું સ્પેશિયલ સેવા કોસલી તથા ચરખીદાદરી સ્ટેશન પર 2 મિનિટ માટે ઉભી રહેશે.

 

 

Published On - 8:35 am, Wed, 18 May 22

Next Article