NRIનું સ્ટેટસ મેળવવા માટે ભારતીય નાગરિકે આટલા દિવસ દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે

|

Dec 11, 2020 | 10:37 PM

NRI બનીને ટેક્સની જાળમાં આવવાથી બચતાં લોકો માટે મોદી સરકારે આયકર નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં કોઈ પણ જગ્યાએ ટેક્સ ભરતો નથી તો તેને ભારતીય નાગરિક માનવામાં આવશે અને અહીં તેની દુનિયાભરમાંથી થયેલી કમાણી પર ટેક્સ લેવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું […]

NRIનું સ્ટેટસ મેળવવા માટે ભારતીય નાગરિકે આટલા દિવસ દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે

Follow us on

NRI બનીને ટેક્સની જાળમાં આવવાથી બચતાં લોકો માટે મોદી સરકારે આયકર નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં કોઈ પણ જગ્યાએ ટેક્સ ભરતો નથી તો તેને ભારતીય નાગરિક માનવામાં આવશે અને અહીં તેની દુનિયાભરમાંથી થયેલી કમાણી પર ટેક્સ લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાલની વ્યવસ્થામાં જો કોઈ ભારતીય નાગરિક ભારતમાંથી 182 દિવસથી વધારે દુનિયાના બીજા દેશમાં રહે છે તો તે NRI બની જાય છે પણ બદલાયેલી વ્યવસ્થામાં જો કોઈ ભારતીય નાગરિકને NRIના સ્ટેટસનો ફાયદો લેવો છે તો તેને ભારતમાં એક વર્ષમાં 120 દિવસથી વધારે રોકાવું પડશે નહીં. બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે એક ભારતીય નાગરિકને NRI બનવા માટે તેને ભારતમાંથી 240 દિવસ બહાર દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બજેટ રજૂ કર્યા પછી એક પત્રકાર પરિષદમાં મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઘણા લોકો એક નાણાકીય વર્ષમાં વર્ષના 365 દિવસ એવા પસાર કરે છે કે જેથી તેઓ વિશ્વના કોઈ પણ દેશના નાગરિક નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગ્લોબલ કમાણી પર ભારતમાં લાગશે ટેક્સ

નવી વ્યવસ્થામાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં કોઈ પણ દેશનો નાગરિક નથી તો તેને ભારતનો નાગરિક માનવામાં આવશે અને તેની દુનિયાભરની કમાણી(ગ્લોબલ કમાણી) પર ભારતમાં ટેક્સ લગાવવામાં આવશે.

નાણા મંત્રાલયને જાણવા મળ્યું કે ઘણા લોકો એવા છે જે દુબઈ જેવા શહેરમાં પોતાનો સમય પસાર કરે છે, જ્યાં ઝીરો ટેક્સ લાગે છે. કરવેરા નિષ્ણાંત માને છે કે આવા ભારતીય જે માત્ર ટેક્સ બચાવવા માટે દેશની બહાર રહે છે તેમના માટે સરકારનું આ પગલું એક મોટો ઝટકો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:44 am, Sun, 2 February 20

Next Article