ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

|

May 11, 2019 | 4:39 AM

ભારતીય વાયુસેનાને તેનું પહેલું ફાયટર હેલીકોપ્ટર અપાચે ગાર્જિયન મળી ગયું છે. તેનું નિર્માણ અમેરિકાના એરિજોનામાં થયું છે. ભારતે અમેરિકાની સાથે 22 અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર માટે કરાર કર્યો છે. આની પહેલા વાયુસેનાને ચિકુન હેવીલિફ્ટ હેલીકોપ્ટર મળી ચૂક્યુ છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

Follow us on

ભારતીય વાયુસેનાને તેનું પહેલું ફાયટર હેલીકોપ્ટર અપાચે ગાર્જિયન મળી ગયું છે. તેનું નિર્માણ અમેરિકાના એરિજોનામાં થયું છે.


ભારતે અમેરિકાની સાથે 22 અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર માટે કરાર કર્યો છે. આની પહેલા વાયુસેનાને ચિકુન હેવીલિફ્ટ હેલીકોપ્ટર મળી ચૂક્યુ છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બોઈંગ AH-64E અપાચે દુનિયાનું સૌથી ઘાતક હેલીકોપ્ટર માનવામાં આવે છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને 6 AH-64E હેલીકોપ્ટર આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેલીકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article