ભારત પ્રવાસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યું આ મોટું નિવેદન

|

Feb 19, 2020 | 3:51 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ વખતે તેમના ભારત પ્રવાસ પર ભારત-અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાથી ઈન્કાર કરી દીધો છે. તેમને કહ્યું કે તે વડાપ્રધાન મોદીને ખુબ જ પસંદ કરે છે પણ હાલમાં ટ્રેડ ડીલ નથી કરી શકતા અને આગળ તેની પર વિચાર કરશે. US President @realDonaldTrump in Washington: We can have a trade deal with […]

ભારત પ્રવાસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યું આ મોટું નિવેદન

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ વખતે તેમના ભારત પ્રવાસ પર ભારત-અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાથી ઈન્કાર કરી દીધો છે. તેમને કહ્યું કે તે વડાપ્રધાન મોદીને ખુબ જ પસંદ કરે છે પણ હાલમાં ટ્રેડ ડીલ નથી કરી શકતા અને આગળ તેની પર વિચાર કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાષ્ટ્રપતિ ટ્રંપ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવવાના છે. તેમના પ્રવાસ પર આ વાતની અપેક્ષા કરવામાં આવી રહી હતી કે બંને દેશોમાં વેપાર કરાર થઈ જશે. એક અહેવાલ મુજબ ટ્રંપે કહ્યું કે અમે ભારતની સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ પણ મોટો કરાર પાછળથી કરીશ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટ્રંપે વધુમાં કહ્યું કે તે આ વિશે કંઈ કહી શકતા નથી કે આવી કોઈ મોટી ટ્રેડ ડીલ અમેરિકાની ચૂંટણી પહેલા થઈ શકશે કે નહીં પણ આગળ ચાલીને કોઈ નાનો વેપાર કરાર થઈ શકે છે. ટ્રંપે કહ્યું કે અમે આ વખતે ભારતની સાથે વેપાર કરાર નથી કરી શકતા પણ પછીથી મોટો કરાર થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું શારીરિક અને માનસિક આરોગ્‍ય કથળે, ઓ૫રેશન-અકસ્‍માતથી સંભાળવું

Next Article