આવકવેરાનું રીટર્ન ઈ ફાઈલ કર્યુ હોય પણ ITR-5 ના ભર્યું હોય, તો 30 સપ્ટેમ્બર સુધી ITR-5 ભરીને IT રીટર્ન રદ થતુ બચાવી શકાશે

|

Jul 14, 2020 | 7:27 AM

કરદાતા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસે રાહત આપતી જાહેરાત કરી છે. આવકવેરાનું રીટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન ના કરાવ્યા હોવાના કારણે, રદ થઈ ગયેલ રીટર્ન માટે પેનલ્ટી અને કાનુની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. આવકવેરાનું રિટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન માટે આઈટીઆઈ ફોર્મ-5 ભરવાનું હોય છે. આ ફોર્મ ભરવાનું ઘણા કરદાતાઓ ભુલી જતા હોય છે. […]

આવકવેરાનું રીટર્ન ઈ ફાઈલ કર્યુ હોય પણ ITR-5 ના ભર્યું હોય, તો 30 સપ્ટેમ્બર સુધી ITR-5 ભરીને IT રીટર્ન રદ થતુ બચાવી શકાશે

Follow us on

કરદાતા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસે રાહત આપતી જાહેરાત કરી છે. આવકવેરાનું રીટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન ના કરાવ્યા હોવાના કારણે, રદ થઈ ગયેલ રીટર્ન માટે પેનલ્ટી અને કાનુની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. આવકવેરાનું રિટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન માટે આઈટીઆઈ ફોર્મ-5 ભરવાનું હોય છે. આ ફોર્મ ભરવાનું ઘણા કરદાતાઓ ભુલી જતા હોય છે. છેલ્લા પાંચ વર્ષ એટલે કે 2015-2016થી લઈને 2019-2020 સુધીના વર્ષમાં જે કોઈ કરદાતાએ ઈ વેરીફિકેશન માટેનું ફોર્મ આઈટીઆર-05 ના ભર્યું હોય તેવા કરદાતાને વધુ એક તક સીબીડીટીએ આપી છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

બેગ્લોર સીપીસી ખાતે આઈટીઆર-05 સ્પીડ પોસ્ટ કે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કરીને મોકલવા કહ્યું છે. આવા ફોર્મ 30મી સપ્ટેમ્બર સુધી ભરવાની તક આપવામાં આવી છે. બેગ્લોર સીપીસીએ, સીબીડીટીને જાણ કરી હતી કે મોટાભાગના કરદાતાઓએ તેમના રીટર્ન ઈ ફાઈલ કર્યા છે. પરંતુ તેના માટે જરૂરી આઈટીઆર 05 ના ભર્યુ હોવાના કારણે અનેક રીટર્ન પેન્ડીગ પડ્યા છે. આ રજૂઆત બાદ સીબીટીડીએ છેલ્લા પાંચ વર્ષમાં ઈ ફાઈલ કરનારા કરદાતાએ આઈટીઆર 5 ના ભર્યુ હોય તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા જાણ કરી છે.

Next Article