હૈદરાબાદ: તબીબ યુવતીને દારુ પીવડાવી આચર્યું હતું દુષ્કર્મ, બાદમાં જીવતી સળગાવી

|

Dec 01, 2019 | 4:46 PM

હૈદરાબાદી તબીબ યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી છે. બળાત્કારીઓએ પહેલા પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો. જે બાદ આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યાં. પીડિતા મદદ માટે આજીજી કરતી રહી. તેને સાંભળનાર ત્યાં કોઈ જ નહોતું. Web Stories View more ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ […]

હૈદરાબાદ: તબીબ યુવતીને દારુ પીવડાવી આચર્યું હતું દુષ્કર્મ, બાદમાં જીવતી સળગાવી

Follow us on

હૈદરાબાદી તબીબ યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી છે. બળાત્કારીઓએ પહેલા પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો. જે બાદ આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યાં. પીડિતા મદદ માટે આજીજી કરતી રહી. તેને સાંભળનાર ત્યાં કોઈ જ નહોતું.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  તમે મોંઘાભાવની બ્યુટી પ્રોડક્ટ ખરીદો છો તે ડુપ્લીકેટ પણ હોય શકે, જુઓ VIDEO

હેવાનોએ જરા પણ દયા ન બતાવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિતાના મોત બાદ તેના શબ સાથે પણ બળાત્કારીઓ દુષ્કર્મ ગુજારતા જ રહ્યાં. રિમાન્ડ રિપોર્ટની કબુલાત અનુસાર આરોપીએ રાત્રે 9-30 વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી બળાત્કાર કરતા રહ્યાં. શાદનગર બ્રિજની નીચે ઉતારતા સમયે પીડિતા જીવતી હોવાની શંકા થતા જ તેને જીવતી સળગાવી દીધી. ફોરેન્સિક ટીમે લોહીના ધબ્બા અને પીડિતાના વાળ સહિતના અગત્યના પુરાવા પણ જપ્ત કર્યા છે. આ સિવાય કેસમાં જલદી ફરિયાદ ન લેનારા 3 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે સરળતા રહી છે. આ આરોપીઓમાં મોહમ્મદ આરીફ, જોલુ નવીન, જોલુ શિવા અને ચિંતાકુંતા કેશાવુલુનો સમાવેશ થાય છે. પોલીસે લોકેશનના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article