ખેડૂતો માર્ચ મહિનામાં કરશે આ પાકોની ખેતી તો થઈ જશે માલામાલ!

|

Feb 12, 2020 | 10:10 AM

જો ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે અને યોગ્ય સમયે સારા પાક મેળવવા માગે છે, તો તેઓએ તે એવા પાક રોપવો પડશે જેની ખેતી કરવાથી તેમની ફાયદો થાય. આગામી સીઝનના સમયને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની વાવણી કરવી જોઈએ જેથી બજારમાં તેમની માગને કારણે સારો ભાવ મળી શકે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

ખેડૂતો માર્ચ મહિનામાં કરશે આ પાકોની ખેતી તો થઈ જશે માલામાલ!

Follow us on

જો ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે અને યોગ્ય સમયે સારા પાક મેળવવા માગે છે, તો તેઓએ તે એવા પાક રોપવો પડશે જેની ખેતી કરવાથી તેમની ફાયદો થાય. આગામી સીઝનના સમયને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની વાવણી કરવી જોઈએ જેથી બજારમાં તેમની માગને કારણે સારો ભાવ મળી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

1. ભીંડા – ખેડૂતોએ ભીંડાની વહેલી પાકતી જાતની પસંદગી કરી તેની વાવણી માર્ચમાં કરવી જોઈએ. ભીંડાની ખેતી દરેક પ્રકારની જમીનમાં થાય છે તેથી કોઈ પણ ખેડૂત તેની ખેતી કરી શકે છે.

2. કારેલા – કારેલા ઘણી બિમારીમાં લાભદાયક છે તેથી બજારમાં તેની માગ રહે છે. કારેલાની ખેતી ઘણી પ્રકારની જમીનમાં થઈ શકે છે અને ખેડૂત તેમાંથી ઘણો નફો પણ મેળવી શકે છે.

3. દૂધી – દૂધીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામીન મોટા પ્રમાણમાં હોય છે. દૂધીના સેવનથી ગરમી દૂર થાય છે અને પેટ સંબંધી સમસ્યાથી પણ છૂટકારો મળે છે. દૂધીની વાવણી પહેલા તેના બીજને 24 કલાક પાણીમાં પલાળી રાખાવા જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

4. ખીરા કાકડી – ખીરા કાકડીની તાસીર ઠંડી હોવાથી તેનો ઉપયોગ ગરમીમાં વધારે થાય છે. ખીરા કાકડી ખાવાથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે. ખેતી માટે તાપમાન 20 થી 40 ડિગ્રી હોવું જોઈએ.

5. પાલક – ખેડૂત રેતાળ લોમવાળી જમીનમાં પાલકની વાવણી કરી શકે છે. પાલકની ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોવાથી તેની માગ બજારમાં રહે છે.

6. ટેટી – ટેટીની વાવણી નવેમ્બરથી લઈ માર્ચ મહિના સુધી કરવામાં આવે છે. ગરમ આબોહવામાં ખેતી કરવાથી તેનું ઉત્પાદન વધારે સારૂ મળે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article