30 અને 31મી એ PM મોદી ગુજરાતના પ્રવાસે, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તમામ વિગતો

|

Oct 27, 2020 | 5:11 PM

આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. PM મોદીના કાર્યક્રમની વાત કરીએ તો, તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે […]

30 અને 31મી એ PM મોદી ગુજરાતના પ્રવાસે, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તમામ વિગતો

Follow us on

આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. PM મોદીના કાર્યક્રમની વાત કરીએ તો, તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે કેવડિયા કોલોની ખાતે જ ગ્લો ગાર્ડન, ભારત ભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે તેમજ તેઓ રાત્રે કેવડિયા કોલોની ખાતે જ રોકાશે. ત્યારબાદ 31મી સવારે 7 કલાકે તેઓ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે, સવારે 7.30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચરણ પૂજા કરે છે. સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ નિહાળશે અને 8:45 રાષ્ટ્રજોગ પ્રવચન આપશે. સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે અને બાદમાં તળાવ નંબર 3 પર જશે અને ત્યાંથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.

આ પણ વાંચો: નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article