Gujarati NewsNationalHeavy rainfall alert issued for gujarat goa maharashtra among 6 states in next 24 hours
આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદ સર્જી શકે છે તારાજી, તંત્ર એલર્ટ પર
ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને વરસાદના લીધે પરિસ્થિતિ વણસી શકે છે તે માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]
Follow us on
ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને વરસાદના લીધે પરિસ્થિતિ વણસી શકે છે તે માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.