લતા મંગેશકરજી જેવા અવાજમાં ગીત ગાનારી રાનૂ મંડલને બોલિવુડના ભાઈજાન સલમાન ખાને આપ્યું રૂપિયા 55 લાખનું ઘર?

|

Aug 28, 2019 | 7:19 AM

કહેવાય છે કે ભાગ્ય મિનિટોમાં બદલાઈ શકે છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે રાનૂ મંડલ. આખું જીવન ગરીબીમાં પસાર કર્યા પછી લતા મંગેશકરજીના એક ગીતે ‘એક પ્યાર કા નગમા હૈ’ રાનૂ મંડલનું જીવન બદલી નાખ્યું છે. રાનૂ મંડલના ગીતે લોકો પર એવો જાદુ છોડી દીધો કે વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે અને તે […]

લતા મંગેશકરજી જેવા અવાજમાં ગીત ગાનારી રાનૂ મંડલને બોલિવુડના ભાઈજાન સલમાન ખાને આપ્યું રૂપિયા 55 લાખનું ઘર?

Follow us on

કહેવાય છે કે ભાગ્ય મિનિટોમાં બદલાઈ શકે છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે રાનૂ મંડલ. આખું જીવન ગરીબીમાં પસાર કર્યા પછી લતા મંગેશકરજીના એક ગીતે ‘એક પ્યાર કા નગમા હૈ’ રાનૂ મંડલનું જીવન બદલી નાખ્યું છે.

રાનૂ મંડલના ગીતે લોકો પર એવો જાદુ છોડી દીધો કે વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે અને તે લોકોની વચ્ચે સ્ટાર બની ગઈ છે. હવે રાનૂ મંડલને લઈને પણ ચર્ચા છે કે બોલીવુડના ભાઈજાન, દબંગખાન અને ટેલેન્ટના ગોડફાધર તરીકે જાણીતા સલમાન ખાન રાનૂ મંડલના ગીતથી પ્રભાવિત થઈને તેમની આગામી ફિલ્મ દબંગ-3માં તક આપી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓ મુજબ સલમાન ખાને રાનૂ મંડલને મુંબઈ શહેરમાં 55 લાખ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું છે. એટલુ જ નહી સલમાન ખાન રાનૂ મંડલથી અવાજથી એટલા પ્રભાવિત છે કે તેમની આગામી ફિલ્મ દબંગ-3 માટે તેમની સાથે એક ગીત રેકોર્ડિંગ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સલમાન ખાન અને તેમની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની અધિકૃત જાણકારી આપવામાં આવી નથી. આ પહેલા સિંગર-કંપોઝર હિમેશ રેશમિયાએ પણ રાનૂ મંડલના ગીતથી પ્રભાવિત થઈને તેમની સાથે એક ગીત રેકોર્ડ કર્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ગીત હિમેશની આગામી ફિલ્મ ‘હેપી હાર્ડી અને હીર’માં સામેલ કરવામાં આવ્યું છે. હિમેશે રાનૂની સાથે રેકોર્ડ કરેલુ આ ગીત સોશિયલ મીડિયા પર શેયર કર્યુ અને આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article