Haryana: પલવલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, પોલીસે કર્યા તપાસના ચક્રો ગતિમાન

હરિયાણાના પલવલ જિલ્લામાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ લીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી અને સમગ્ર મામલાની પૂછપરછ કરી. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના બાદ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી લોકો ભારે દુખી છે.

File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 10:40 AM

હરિયાણાના પલવલ જિલ્લામાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ લીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી અને સમગ્ર મામલાની પૂછપરછ કરી. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના બાદ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી લોકો ભારે દુખી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર

દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">