Independence Day 2021 : 75 માં સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના રંગોમાં રંગાઈ સોશિયલ મીડિયાની દુનિયા, જુઓ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા

|

Aug 15, 2021 | 10:30 AM

બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થવાની ખુશીમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ (Independence Day) ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, આઝાદીની લડતમાં દેશ માટે પોતાનું બલિદાન આપનાર બહાદુર શહીદોને યાદ કરવામાં આવે છે.

Independence Day 2021 : 75 માં સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના રંગોમાં રંગાઈ સોશિયલ મીડિયાની દુનિયા, જુઓ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા
Independence Day 2021

Follow us on

Independence Day 2021 :  આજથી 75 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી.આ દિવસ ભારતના ભવ્ય ઇતિહાસમાં સૌથી મહત્વનો દિવસ છે. ઘણા સ્વાતંત્રય સેનાનીઓએ (Freedom fighters)આ દિવસ માટે બલિદાન આપ્યું છે. ત્યારે દર વર્ષે આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

હાલ, #IndependentDay અને #IndiaAt75 જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. એક યુઝરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે, સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું કે, આ દિવસ આપણા બધા ભારતીયો માટે ખુબ મહત્વનો છે. સ્વતંત્રતા દિવસે લોકો અભિનંદનની સાથે મેમ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આપને જણાવી દઈએ કે, આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતુ, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના વડા પ્રધાન (Prime Minister) લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

આ પણ વાંચો: Independence Day : 21 દિવસમાં દોઢ કરોડ લોકોએ રાષ્ટ્રગાન ગાઈને અપલોડ કર્યું, PM મોદીએ દેશવાસીઓને કરી હતી આ ખાસ અપીલ

આ પણ વાંચો: 75th Independence Day : PM મોદીએ લાલ કિલ્લા પરથી કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા,કહ્યુ “ડોકટર, નર્સ અને વૈજ્ઞાનિકોની મહેનત પ્રશંસનીય”

Published On - 9:34 am, Sun, 15 August 21

Next Article