બોલીવુડ સાથે CAA મુદે સંવાદ, સરકારે મુંબઈની 5 સ્ટાર હોટેલમાં કર્યું ડિનરનું આયોજન

|

Jan 05, 2020 | 2:59 PM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં વિરોધ અને સમર્થન બંને ચાલી રહ્યાં છે. આ બાજુ ભાજપ ઘરે ઘરે જઈને કાયદો સમજાવવા પ્રયત્ન કરે છે તો કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે. ભારતમાં એક પ્રભાવ બોલીવુડનો પણ રહ્યો છે. આ કાયદાને લઈને બોલીવુડ સાથે મુંબઈમાં ચર્ચા કરવામાં આવી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

બોલીવુડ સાથે CAA મુદે સંવાદ, સરકારે મુંબઈની 5 સ્ટાર હોટેલમાં કર્યું ડિનરનું આયોજન

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં વિરોધ અને સમર્થન બંને ચાલી રહ્યાં છે. આ બાજુ ભાજપ ઘરે ઘરે જઈને કાયદો સમજાવવા પ્રયત્ન કરે છે તો કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે. ભારતમાં એક પ્રભાવ બોલીવુડનો પણ રહ્યો છે. આ કાયદાને લઈને બોલીવુડ સાથે મુંબઈમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચો : IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બોલીવુડ હસ્તિઓને એક ફાઈવ સ્ટાર હોટેલમાં ડિનર સરકાર આપવા જઈ રહી છે. આ ડિનરની સાથે નાગરિકતા સંશોધન કાયદા અંગે ચર્ચા કરવામાં આવશે. સરકારનું પ્રતિનિધિત્વ રેલમંત્રી પિયૂષ ગોયલ કરી રહ્યાં છે. 5 જાન્યુઆરી, રવિવારના રોજ આ ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીયૂષ ગોયલની સાથે ભાજપના ઉપાધ્યક્ષ જય માંડા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં નાગિરકતા કાયદાની આંટીઘૂંટીઓ, અફવાઓ, સત્યતા અંગે પહેલા ચર્ચા કરવામાં આવશે અને બાદમાં બોલીવુડ હસ્તિઓની સાથે ડિનરનું આયોજન કરાયું છે. જો કે આ આમંત્રણ કોને આપવામાં આવ્યું છે અને કોણ કોણ હાજર રહી શકે છે તે અંગે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. જે બોલીવુડ હસ્તિઓ હાજરી આપશે અને નહીં આવે તેના નામ સાર્વજનિક કરવામાં આવશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article