રાજકોટમાં ગેસની પાઈપલાઈનમાં આગ લાગતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

|

Oct 28, 2019 | 11:22 AM

રાજકોટમાં ગેસની લાઈન લીકેજ બાદ આગ લાગતા અફરાતરફી મચી ગઈ છે. હાલ તો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે પરંતુ આગ લાગી ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ આ અંગે જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રસ્તા ઉપર અચાનક આગ […]

રાજકોટમાં ગેસની પાઈપલાઈનમાં આગ લાગતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

Follow us on

રાજકોટમાં ગેસની લાઈન લીકેજ બાદ આગ લાગતા અફરાતરફી મચી ગઈ છે. હાલ તો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે પરંતુ આગ લાગી ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ આ અંગે જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રસ્તા ઉપર અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   બિહાર: કોલેજમાં પરીક્ષા ખંડ ન હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:20 am, Mon, 28 October 19

Next Article