ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની વચ્ચે આવતીકાલે ચોથી બેઠક, આ મામલે થશે ચર્ચા

|

Jul 13, 2020 | 2:37 PM

ભારતીય અને ચીની સૈન્યના વરિષ્ઠ કમાન્ડરોની વચ્ચે આવતીકાલે પૂર્વ લદ્દાખના ચુશુલમાં બેઠક થશે. મે મહિનામાં બંને દેશોની વચ્ચે બોર્ડર પર થયેલા તણાવ પછી સૈન્ય અધિકારીઓની વચ્ચે આ પ્રકારની આ ચોથી બેઠક થશે. આ બેઠકમાં બંને સેનાઓને ગતિરોધવાળા વિસ્તારથી પાછળ હટાવવાના આગળના ચરણને લઈ વાતચીત થશે. Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ […]

ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની વચ્ચે આવતીકાલે ચોથી બેઠક, આ મામલે થશે ચર્ચા

Follow us on

ભારતીય અને ચીની સૈન્યના વરિષ્ઠ કમાન્ડરોની વચ્ચે આવતીકાલે પૂર્વ લદ્દાખના ચુશુલમાં બેઠક થશે. મે મહિનામાં બંને દેશોની વચ્ચે બોર્ડર પર થયેલા તણાવ પછી સૈન્ય અધિકારીઓની વચ્ચે આ પ્રકારની આ ચોથી બેઠક થશે. આ બેઠકમાં બંને સેનાઓને ગતિરોધવાળા વિસ્તારથી પાછળ હટાવવાના આગળના ચરણને લઈ વાતચીત થશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ બેઠકમાં ફિંગર એરિયા અને રણનીતિક ડેપસાંગ મેદાનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જેમાં 30 જૂને થયેલી વાતચીત હેઠળ ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ અને ગોગરામાં સેનાને પાછળ હટાવવાના વિષય પર વાતચીત કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે 30 જૂને સૈન્ય સ્તરીય બેઠક અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે 5 જુલાઈએ થયેલી વાતચીત પછી બંને દેશોની સેનાઓને પાછળ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આવતીકાલે થનારી વાતચીતમાં બંને કમાન્ડરોની વચ્ચે LACની પાસે બંને દેશોની સેનાઓ, હથિયારો અને ઉપકરણોની ચરણબદ્ધ વાપસી પર ચર્ચા કરવાની આશા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article