જાણો એવું તો શું થયું કે PM મોદીને રામ મંદિર મામલે હાથ જોડીને વિનંતી કરવી પડી!

|

Sep 19, 2019 | 11:12 AM

વડાપ્રધાન મોદી ગુરુવારના રોજ નાસિક પહોંચ્યા હતા. નાસિક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેઓ શરુઆત કરી હતી. તેઓઓ જમ્મુ કાશ્મીર મુદ્દે નારો આપ્યો કે ‘હમે નયા કશ્મીર બનાના હૈ’. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ શું ફોન […]

જાણો એવું તો શું થયું કે PM મોદીને રામ મંદિર મામલે હાથ જોડીને વિનંતી કરવી પડી!

Follow us on

વડાપ્રધાન મોદી ગુરુવારના રોજ નાસિક પહોંચ્યા હતા. નાસિક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેઓ શરુઆત કરી હતી. તેઓઓ જમ્મુ કાશ્મીર મુદ્દે નારો આપ્યો કે ‘હમે નયા કશ્મીર બનાના હૈ’.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રાજ્યના મુખ્યપ્રધાનનું મંદી અંગે સૌથી મોટુ નિવેદન, જુઓ VIDEO

રામ મંદિર વિવાદ બાબતે કહ્યું કે દેશને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે. તેઓએ કહ્યું કે હું જોઈ રહ્યો છું કે છેલ્લાં કેટલાંક દિવસથી લોકો રામ મંદિરને લઈને જેમ-તેમ બોલે છે. દેશના બધા નાગરિકોનું સુપ્રીમ કોર્ટ પ્રત્યેનું સન્માન જળવાઈ રહે તે આવશ્યક છે. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, બધા પક્ષો પોતાની વાત રાખી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ પણ બધાની વાતો સમય નીકાળીને સાંભળી રહી છે ત્યારે હું હેરાન છું કે આ નિવેદન કરનારા લોકો ક્યાંથી આવી ગયા છે. શા માટે સમગ્ર મામલામાં અડચણ ઉભી કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વધુમાં તેઓએ કહ્યું કે આપણે સુપ્રીમ કોર્ટ અને સંવિધાનમાં ભરોસો હોવો જોઈએ. હું આવા લોકોની સામે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાન માટે, ભગવાન રામ માટે આંખ બંધ કરીને ન્યાયપ્રણાલીના પ્રતિ શ્રદ્ધા રાખે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article