કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો ઉતર્યા દિલ્લીમાં, ઈન્ડિયા ગેસ પાસે ટ્રેકટરને લગાવી આગ, સરકાર વિરોધી કર્યા સૂત્રોચ્ચાર

|

Sep 28, 2020 | 2:37 PM

કેન્દ્ર સરકારે પસાર કરેલ કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેના ભાગરૂપે, ખેડૂતોએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે ટ્રેકટરને આગ લગાડી છે. ખેડૂતોએ સરકાર વિરોધી અને કોંગ્રેસ તરફી સૂત્રોચ્ચાર કર્યા. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભગતસિંહને પણ યાદ કર્યા હતા.  કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલા કૃષિ વિષયક ત્રણ બિલ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂતો […]

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો ઉતર્યા દિલ્લીમાં, ઈન્ડિયા ગેસ પાસે ટ્રેકટરને લગાવી આગ, સરકાર વિરોધી કર્યા સૂત્રોચ્ચાર

Follow us on

કેન્દ્ર સરકારે પસાર કરેલ કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેના ભાગરૂપે, ખેડૂતોએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે ટ્રેકટરને આગ લગાડી છે. ખેડૂતોએ સરકાર વિરોધી અને કોંગ્રેસ તરફી સૂત્રોચ્ચાર કર્યા. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભગતસિંહને પણ યાદ કર્યા હતા.  કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલા કૃષિ વિષયક ત્રણ બિલ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેમાં દિલ્હી ખાતે દેખાવો અને ઘરણાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રોગચાળો વકર્યો, કોરોનાનો નિવેડો નથી આવ્યો ત્યાં મેલેરિયાએ હવે માથું ઉચક્યું

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article