જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજી સુધરતાં નથી, આતંકવાદી અને સુરક્ષા જવાનોની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ

|

Mar 01, 2019 | 1:41 PM

પુલવામા હુમલા પછી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે ત્યારે આજે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તાર કુપવાડા જિલ્લા હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં મુથભેડ થઈ હતી. જેમાં 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો જ્યારે 4 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે 4 જવાન ઇજાગ્રસ્ત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆરપીએફ અને સેના જવાનો આતંકવાદીઓના મૃતદેહ લેવા માટે […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજી સુધરતાં નથી, આતંકવાદી અને સુરક્ષા જવાનોની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ

Follow us on

પુલવામા હુમલા પછી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે ત્યારે આજે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તાર કુપવાડા જિલ્લા હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં મુથભેડ થઈ હતી. જેમાં 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો જ્યારે 4 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે 4 જવાન ઇજાગ્રસ્ત છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆરપીએફ અને સેના જવાનો આતંકવાદીઓના મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા. જ્યારે મૃત પડેલા આંતકવાદીઓમાંથી એકે અચાનક ઊભા થઈને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં સ્થળ પર જ 2 જવાન શહીદ થયા હતા. જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા અને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

હાલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યાો છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે ગઈ મોડી રાતથી અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે. જે દરમિયાન જ અચાનક એનકાઉન્ટર શરૂ થયું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનની ઉંઘ ઉડાવનાર અભિનંદને ત્યાં રહીનેે પણ બનાવ્યો World Record, સૌથી ઓછા સમયમાં દુશ્મનની પકડમાંથી છૂટ્યા

આ તરફ એન્કાઉન્ટરમાં ખલેલ પહોંચાડનરા સ્થાનિક લોકોને પણ સુરક્ષા જવાનોને હટાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પણ કેટલાંકને ગોળી લાગી હોવાનું સામે આવી રહ્યું છે.

[yop_poll id=1905]

Next Article