દિલ્હી: ચૂંટણી પંચની બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ, વિધાનસભા ચૂંટણીની થઈ શકે જાહેરાત

|

Jan 06, 2020 | 7:49 AM

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે, તેનું સસ્પેન્સ આજે ખત્મ થઈ જશે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને તેની જાણકારી આપશે. દિલ્હી ચૂંટણી કાર્યાલય આજે એ પણ ફાઈનલ કરી દેશે કે રાજધાનીમાં કેટલા લોકો વોટિંગ કરી શકશે. તે મતદારોનું લિસ્ટ પણ જાહેર કરી શકે છે. Election Commission of India to announce schedule of […]

દિલ્હી: ચૂંટણી પંચની બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ, વિધાનસભા ચૂંટણીની થઈ શકે જાહેરાત

Follow us on

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે, તેનું સસ્પેન્સ આજે ખત્મ થઈ જશે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને તેની જાણકારી આપશે. દિલ્હી ચૂંટણી કાર્યાલય આજે એ પણ ફાઈનલ કરી દેશે કે રાજધાનીમાં કેટલા લોકો વોટિંગ કરી શકશે. તે મતદારોનું લિસ્ટ પણ જાહેર કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજધાનીમાં રાજકીય પાર્ટીઓ પહેલાથી જ તૈયારીઓમાં લાગેલી છે. આ વખતે ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જંગ રહેશે. ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાર્ટી તેમના ઉમેદવારો જાહેર કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચૂંટણીની જાહેરાત થતાં જ દિલ્હીમાં આચારસંહિતા લાગૂ થઈ જશે. મળતી માહિતી મુજબ રાજકીય પાર્ટીઓને પ્રચાર માટે માત્ર 2 અઠવાડિયાનો સમય મળી શકશે. નિયમ મુજબ રાજધાનીમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકારનું ગઠન થઈ જવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article