દગાબાજ ચીનની એપ્લિકેશન યુસી બ્રાઉઝરના કરતૂતોનો પર્દાફાશ, UC બ્રાઉઝર ચલાવવાની આડમાં IRCTCની સિસ્ટમ કરી નાખી હેક!

|

Jul 02, 2020 | 1:33 PM

ભારત સરકારે દેશની સુરક્ષા અને સેના સહિત પ્રજાની સુરક્ષા માટે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન બેન કરી દીધી છે. આ પૈકીની એક એપ્લિકેશન યુસી બ્રાઉઝર પર આક્ષેપ લાગ્યો છે કે જેણે IRCTCની વેબસાઈટમાં ઘુસણખોરી કરીને ગેરકાયદે ટ્રન ટિકિટ બુકીંગ, કન્ટેન્ટ સેન્સર, પોર્નોગ્રાફી કન્ટેન્ટ, ફેક ન્યૂઝ, જાણી જોઈને રાયટ્સ ફેલાવવા વગેરેનો સમાવેશ થાય છે. આ અંગે વર્ષ […]

દગાબાજ ચીનની એપ્લિકેશન યુસી બ્રાઉઝરના કરતૂતોનો પર્દાફાશ, UC બ્રાઉઝર ચલાવવાની આડમાં IRCTCની સિસ્ટમ કરી નાખી હેક!
http://tv9gujarati.in/dagabaaj-chinni-…e-kari-akhi-hack/

Follow us on

ભારત સરકારે દેશની સુરક્ષા અને સેના સહિત પ્રજાની સુરક્ષા માટે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન બેન કરી દીધી છે. આ પૈકીની એક એપ્લિકેશન યુસી બ્રાઉઝર પર આક્ષેપ લાગ્યો છે કે જેણે IRCTCની વેબસાઈટમાં ઘુસણખોરી કરીને ગેરકાયદે ટ્રન ટિકિટ બુકીંગ, કન્ટેન્ટ સેન્સર, પોર્નોગ્રાફી કન્ટેન્ટ, ફેક ન્યૂઝ, જાણી જોઈને રાયટ્સ ફેલાવવા વગેરેનો સમાવેશ થાય છે. આ અંગે વર્ષ 2018માં દિલ્હીની ડિસ્ટ્રીક્ટ પટિયાલા કોર્ટમાં ફરીયાદ થયા બાદ એવી વિગતો સામે આવી કે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આજે. સ્વતંત્ર એજન્સી કે પછી ન્યાયીક તપાસ આ સંદર્ભમાં કરવામાં આવે તો ચીની કંપનીઓની ચાલબાજી ખુલી પડી જાય. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં વકીલ નવાંક શેખર મિશ્રા સાથે અમે કરી ખાસ વાતચીત અને જાણો કે કઈ રીતે તેમણે યુસી બ્રાઉઝરની પોલ ખોલી.

 

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Next Article