ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

|

May 30, 2019 | 8:39 AM

નરેન્દ્ર મોદી આજે બીજી વખત દેશના વડાપ્રધાન પદ માટે શપથ લેવા જઈ રહ્યાં છે. જેમાં 6 હજાર જેટલા મહેમાનો હાજર રહેશે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓની સાથે ઉદ્યોગજગતની પણ મોટી હસ્તીઓને આમંત્રીત કરવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

Follow us on

નરેન્દ્ર મોદી આજે બીજી વખત દેશના વડાપ્રધાન પદ માટે શપથ લેવા જઈ રહ્યાં છે. જેમાં 6 હજાર જેટલા મહેમાનો હાજર રહેશે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓની સાથે ઉદ્યોગજગતની પણ મોટી હસ્તીઓને આમંત્રીત કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

ઉદ્યોગજગતની મોટી હસ્તીઓને પણ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણમાં બોલાવવામાં આવ્યા છે. જેમાં મુકેશ અંબાણી, રતનટાટા, ઉદય કોટક, સજ્જન જિંદલ, દિપક પારેખ, અનિલ અગ્રવાલ, અજય પીરામલ અને આનંદ મહિન્દ્રાના નામ સામેલ છે.

TV9 Gujarati

 

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં યોજાનારા આ સમારોહમાં રાજકીય હસ્તીઓની સાથે સાથે ઘણા વિદેશી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. BIMSTEC દેશોના નેતાઓ જેવાકે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપલા સિરીસેના, નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી, મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ વિન મ્યિંટ અને ભૂતાનના વડાપ્રધાન લોતે ત્શેરિંગ પહેલા જ તેમના આવવાની પુષ્ટિ કરી ચૂક્યા છે. થાઈલેન્ડથી વિશેષ દૂત ગ્રિસાડા બૂનરેક સમારોહમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:38 am, Thu, 30 May 19

Next Article