VIDEO: દેશમાં કોરોના બેકાબૂ ! ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 18,256 નવા કેસ નોંધાયા

|

Jun 27, 2020 | 4:19 AM

દેશમાં કોરોના સતત બેકાબૂ બની રહ્યો છે. દેશમાં ગઇકાલે રેકોર્ડબ્રેક 18,256 નવા કેસ નોંધાયા. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 5 લાખ 9 હજારને પાર પહોંચી ગયો છે. જેમાંથી 1 લાખ 97 હજાર 784 જેટલા કેસ સક્રિય છે. ગઇકાલે વધુ 10 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ સાથે જ સાજા થઇને […]

VIDEO: દેશમાં કોરોના બેકાબૂ ! ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 18,256 નવા કેસ નોંધાયા

Follow us on

દેશમાં કોરોના સતત બેકાબૂ બની રહ્યો છે. દેશમાં ગઇકાલે રેકોર્ડબ્રેક 18,256 નવા કેસ નોંધાયા. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 5 લાખ 9 હજારને પાર પહોંચી ગયો છે. જેમાંથી 1 લાખ 97 હજાર 784 જેટલા કેસ સક્રિય છે. ગઇકાલે વધુ 10 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ સાથે જ સાજા થઇને ઘરે પરત ફરેલા કુલ લોકોની સંખ્યા 2 લાખ 96 હજારની નજીક પહોંચવા આવી છે. તો ગઇકાલે વધુ 381 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 15 હજાર 689 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા ! રાજીનામું આપનારા 5 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ શકે છે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article