દેશમાં કોરોનાના કેસ 2.36 લાખને પાર, એક અઠવાડિયામાં 61 હજાર કેસનો વધારો

|

Jun 06, 2020 | 4:51 AM

દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા અત્યંત ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 2 લાખ 36 હજારને પાર થઈ ગયો છે. એક અઠવાડિયામાં જ 61 હજાર કેસનો ઉમેરો થયો છે. જો કે સારવાર બાદ 1.13 લાખ દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં કોરોનાથી 6649 લોકોના મૃત્યુ નિપજ્યા છે. Web Stories View more Nita Ambani […]

દેશમાં કોરોનાના કેસ 2.36 લાખને પાર, એક અઠવાડિયામાં 61 હજાર કેસનો વધારો

Follow us on

દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા અત્યંત ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 2 લાખ 36 હજારને પાર થઈ ગયો છે. એક અઠવાડિયામાં જ 61 હજાર કેસનો ઉમેરો થયો છે. જો કે સારવાર બાદ 1.13 લાખ દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં કોરોનાથી 6649 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:46 am, Sat, 6 June 20

Next Article