ચીનમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 2 હજારને પાર પહોંચ્યો

|

Feb 20, 2020 | 3:42 AM

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં 100થી વધુ લોકોનાં મોત સાથે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 2,112 પર પહોંચી ગયો છે. દિવસે દિવસે લોકોનાં ટપોટપ મોત થઈ રહ્યા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની […]

ચીનમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 2 હજારને પાર પહોંચ્યો

Follow us on

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં 100થી વધુ લોકોનાં મોત સાથે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 2,112 પર પહોંચી ગયો છે. દિવસે દિવસે લોકોનાં ટપોટપ મોત થઈ રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ હજુ સુધી તેનો ઈલાજ મળી શક્યો નથી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે ગઈકાલે પણ 136 લોકોનાં મોત થયા હતા. જેમાં હુબેઈમાં 132 જ્યારે અન્ય ચાર શહેરોમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. ચીનમાં વાઈરસના કારણે 74 હજારથી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કાર્ય સફળતા ઓછી મળે, પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article