મામલતદાર મેડમને આવ્યો ગુસ્સો અને ઉઠાવી લીધો દંડો, જુઓ વાઈરલ વીડિયો

|

Dec 07, 2019 | 12:18 PM

બોડેલીમાં સ્ટેમ્પ વેન્ડર અને નાયબ મામલતદાર વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મામલતદાર દંડો લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.  સ્ટેમ્પ વેન્ડરે ટેબલ કુદ્યુ અને તે બાદ મામલતદાર મેડમને ગુસ્સો આવી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. Web Stories View more દેશી સફેદ […]

મામલતદાર મેડમને આવ્યો ગુસ્સો અને ઉઠાવી લીધો દંડો, જુઓ વાઈરલ વીડિયો

Follow us on

બોડેલીમાં સ્ટેમ્પ વેન્ડર અને નાયબ મામલતદાર વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મામલતદાર દંડો લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.  સ્ટેમ્પ વેન્ડરે ટેબલ કુદ્યુ અને તે બાદ મામલતદાર મેડમને ગુસ્સો આવી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો   : બાળકના નામકરણ વખતે ન કરશો આવી ભૂલ, નહીં તો થશે પસ્તાવો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:16 pm, Sat, 7 December 19

Next Article