Central Government નો મોટો નિર્ણય, કારમાં આગળની સીટ પર બેસતા પેસેન્જર માટે એરબેગ ફરજિયાત કરાઇ
Central Government એ કાર સેફ્ટિને લઇને મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં કારમાં આગળની સીટમાં બેસતા પેસેન્જર માટે એરબેગ હવે ફરજિયાત કરાઇ છે.
Central Government એ કાર સેફ્ટિને લઇને મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં કારમાં આગળની સીટમાં બેસતા પેસેન્જર માટે એરબેગ હવે ફરજિયાત કરાઇ છે. એપ્રિલ-2021થી તમામ કારમાં પેસેન્જર માટે એરબેગ ફરજિયાત બનશે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.