તમારે જાણવી જરૂરી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 જેને કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

|

Jul 29, 2020 | 3:08 PM

રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને કેન્દ્રિય કેબિનેટથી મંજૂરી મળી ગઇ છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો ડ્રાફ્ટ વર્ષ 2019માં જ તૈયાર થઇ ગયો હતો, જેને આજે મંજૂરી મળી. અગાઉ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986માં બનાવવામાં આવી હતી અને તેને 1992માં સશોધિત કરવામાં આવી. પાછલી નીતિને તૈયાર થયાના ત્રણ દસકાથી પણ […]

તમારે જાણવી જરૂરી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 જેને કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Follow us on

રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને કેન્દ્રિય કેબિનેટથી મંજૂરી મળી ગઇ છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો ડ્રાફ્ટ વર્ષ 2019માં જ તૈયાર થઇ ગયો હતો, જેને આજે મંજૂરી મળી. અગાઉ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986માં બનાવવામાં આવી હતી અને તેને 1992માં સશોધિત કરવામાં આવી. પાછલી નીતિને તૈયાર થયાના ત્રણ દસકાથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. એવામાં બદલાવોને ધ્યાનમાં રાખતા નવી શિક્ષા નીતિની જરૂરત છે.

આ પણ વાંચો: રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને લઇને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, વાંચો આ અહેવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article