BSNL કરવા જઈ રહ્યું છે એક એવું કામ કે જેનાથી ચંચૂપાતી ચીનનું વધી જશે TENSION

|

Feb 16, 2019 | 6:31 AM

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આગામી સમયમાં કરવા જઈ રહ્યું છે એક એવું કામ કે જેનાથી આપણા ચંચૂપાતી પાડોશી દેશ ચીનનું ટેંશન વધી જશે. બીએસએનએલે અરુણાચલ પ્રદેશમાં મોબાઇલ ટાવર લગાવવા માટે સર્વે શરુ કરી દીધો છે. અરુણાચલ પ્રદેશમાં હાઈ સેંટીમેંટલ ભારત-ચીન સરહદ આવેલી છે. આ મોબાઇલ ટાવરોની સ્થાપના બાદ આ વિસ્તારમાં કનેક્ટિવિટી શ્રેષ્ઠ થઈ જશે. […]

BSNL કરવા જઈ રહ્યું છે એક એવું કામ કે જેનાથી ચંચૂપાતી ચીનનું વધી જશે TENSION

Follow us on

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આગામી સમયમાં કરવા જઈ રહ્યું છે એક એવું કામ કે જેનાથી આપણા ચંચૂપાતી પાડોશી દેશ ચીનનું ટેંશન વધી જશે.

બીએસએનએલે અરુણાચલ પ્રદેશમાં મોબાઇલ ટાવર લગાવવા માટે સર્વે શરુ કરી દીધો છે. અરુણાચલ પ્રદેશમાં હાઈ સેંટીમેંટલ ભારત-ચીન સરહદ આવેલી છે. આ મોબાઇલ ટાવરોની સ્થાપના બાદ આ વિસ્તારમાં કનેક્ટિવિટી શ્રેષ્ઠ થઈ જશે.

બીએસએનએલના આસામ સર્કલના ચીફ જનરલ મૅનેજર (CGM) સંદીપ ગોવિલે આ માહિતી આપતા જણાવ્યું કે દૂરસંચાર વિભાગ (DOT)એ ભારત-ચીન સરહદ પર 2,000 મોબાઇલ ટાવર લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

હાલમાં અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર એક પણ મોબાઇલ ટાવર નથી કે જેનું કારણ દુર્ગમ-વેરાન વિસ્તારોનું હોવું પણ છે. આનાથી સલામતી કર્મચારીઓને સરહદ પર કડક નજર રાખવાની વ્યવસ્થામાં મુશ્કેલી આવે છે. બીએસએનએલ ટાવરો લાગતા સલામતી કર્મચારીઓને સરહદ પર ચીની ચંચૂપાતનો સામનો કરવામાં મદદ મળશે.

સંદીપ ગોવિલે કહ્યું કે બીએસએનએલ આસામમાં 4G સેવાઓ શરુ કરવા માટે 200 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે કે જે ચાલુ વર્ષે માર્ચમાં ઉપલબ્ધ હશે.

ગોવિલે કહ્યું, ‘કોલકાતા બંદર પર તમામ ઉપકરણો પહોંચી ચુક્યા છે અને મહિનાના અંત સુધી અમારી પાસે પહોંચી જશે. 4જી વિસ્તરણ યોજના હેઠળ કુલ 3,500 બેસ ટ્રાંસીવર સ્ટેશન્સ (BTS) જોડવામાં આવશે. 4જી સેવાઓ લૉંચ થયા બાદ ગ્રાહકો માટે દરરોજ 23TB વાપરવાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવશે.’

[yop_poll id=1474]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article