VIDEO: પંજાબમાં સરહદે ફરી જોવા મળી નાપાક હરકત, સરહદ પર જોવા મળ્યા પાકિસ્તાની સેનાના ડ્રોન

|

Oct 08, 2019 | 9:38 AM

પંજાબમાં પાકિસ્તાન સરહદે ફરી નાપાક હરકત જોવા મળી. ફિરોજપુર સરહદ પર પાકિસ્તાન સેનાના ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોને ભારતીય સીમામાં 5 વખત પ્રવેશ કર્યો છે, જેને લઈ બીએસએફના જવાનોએ ઉચ્ચ અધિકારીઓની જાણ કરી હતી. જે બાદ BSF, પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

VIDEO: પંજાબમાં સરહદે ફરી જોવા મળી નાપાક હરકત, સરહદ પર જોવા મળ્યા પાકિસ્તાની સેનાના ડ્રોન

Follow us on

પંજાબમાં પાકિસ્તાન સરહદે ફરી નાપાક હરકત જોવા મળી. ફિરોજપુર સરહદ પર પાકિસ્તાન સેનાના ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોને ભારતીય સીમામાં 5 વખત પ્રવેશ કર્યો છે, જેને લઈ બીએસએફના જવાનોએ ઉચ્ચ અધિકારીઓની જાણ કરી હતી. જે બાદ BSF, પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાના ચીમનગઢ ગામની સીમમાં યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 9:37 am, Tue, 8 October 19

Next Article