
નાસિકમાં ટીસીએસ કંપનીમાં ચાલી રહેલા કોર્પોરેટ જિહાદ મામલા બાદ વધુ એક કંપનીની પોલિસી પર ધમાલ મચી છે. દેશની જાણીતી આઈવેયર કંપની લેન્સકાર્ટ પોતાના કર્મચારીઓ માટે એક નવો ડ્રેસ કોર્ડ લાવી છે. જેને લઈ વિવાદ સામે આવ્યો છે. કંપની પર આરોપ છે કે, તેમણે હિંદુ ધર્મના પારંપારિક પ્રતિકો જેમ કે ચાંદલો, સિંદુર અને હાથમાં પહેરાતા ધાર્મિક દોરા (કલાવા) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જ્યારે હિઝાબ પહેરવાની પરવાનગી છે.
Meet little brother of jakir naik farhan bansal #lenskart #HindutvaTerrorAlert @_kumbhkaran @ajeetbharti @BhagatSing70834 pic.twitter.com/XDBm6Bc6sQ
— hindu (@Iamsanatanishiv) April 16, 2026
સોશિયલ મીડિયા પર લેન્સકાર્ટની જે ગાઈડલાઈન્સ વાયરલ થઈ રહી છે. તેના મુજબ મહિલા અને પુરુષ કર્મચારીઓ માટે એક સખ્ત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.તેમાંથી વધારે ધ્યાન ખેંચવાની વાત મહિલાને ચાંદલો લગાવવો નહી. જો કોઈ સિંદુર લગાવે છે તો ખુબ ઓછો હોવો જોઈએ. માથા પર દેખાવવો જોઈએ નહી, આટલું જ નહી. હાથમાં બાંધેલા ધાર્મિક દોરાને દુર કરવાનો આદેશ આપ્યો છે.
Came out from your tweet & got to know that you are a fraud doing damage control. Someone has put a community note on your tweet that also exposed the fake claims of your. I suggest you please replace your lenskart logo, it will represent your company better than that old one. https://t.co/Hdna8nH7M1 pic.twitter.com/uEGIG0I0IZ
— Akshya Bhoi (@akshyab35) April 16, 2026
બીજી બાજુ જો કોઈ કર્મચારી હિજાબ કે પાખડી પહેરે છે. તો તેનો રંગ કાળો હોવો જોઈએ. આ સાથે સોનાની બુટી,ઈયરિગ્સ અને થળી પહેરવા પર પ્રતિબંધ છે.જેવી રીતે આ નિયમ સામે આવ્યા સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા છે. યુઝર્સ લેન્સકાર્ટ પર હિંદુ મહિલાઓની ધાર્મિક ઓળખને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જે કંપનીને હિજાબ પહેરવાની પરવાનગી આપવામાં કોઈ મુશ્કેલી નથી. તો ચાંલ્લો અને ધાર્મિક દોરાથી શું એલર્જી છે.
Clearly some multinational companies like TCS, Lenskart are changing the world pic.twitter.com/ArFF2ZSmR2
— 4pennyonhorse (@4pennyonhorse) April 16, 2026
એક યુઝરે કહ્યું લેન્સકાર્ટમાં કામ કરતા તમે સિંદુર,ચાંલ્લો કે કલાવા પહેરી શકશો નહી પરંતુ હિજાબ પહેરી શકો છો. આ હિંદુ મહિલાઓની ઓળખ દૂર કરવાનો પ્રયત્ન છે.કોઈ કહ્યું કે, આ કોણ લોકો છે. જે આવા કાનુન બનાવી રહ્યા છે. હવે લેન્સકાર્ટના મેનેજમેન્ટને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. હું હવે તેમની પાસેથી કંઈપણ ખરીદીશ નહીં અને મારા મિત્રો અને સંબંધીઓને પણ આ કંપનીમાંથી કાંઈ ખરીદે નહી તેવું કહીશ.
Lenskart Showroom pic.twitter.com/rn9WT7ycAa
— Byomkesh (@byomkesbakshy) April 16, 2026
એક યુઝરે સલાહ આપી, “બધા હિન્દુ પુરુષો અને સ્ત્રીઓ ધ્યાન આપો, તમે ગમે ત્યાં રહો, તમારી સંસ્કૃતિ અને ધાર્મિક રિવાજોથી દૂર ન જાઓ. ધર્મનિરપેક્ષતાના નામે તમારી ઓળખ ન છોડો.”
Published On - 11:47 am, Thu, 16 April 26