AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફેસબુક પરથી PM Modiની પોસ્ટ હટાવવા બદલ Metaએ માફી માંગી, કહ્યું કે તે ભૂલ હતી

ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ દુર કરવાને લઈ Metaએ માફી માંગી છે. મેટાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ટેકનિકલ ભૂલના કારણે દુર થયો હતો. ત્યારબાદ તેમણે ભુલ સુધારી હતી.

Breaking News : ફેસબુક પરથી PM Modiની પોસ્ટ હટાવવા બદલ Metaએ માફી માંગી, કહ્યું કે તે ભૂલ હતી
| Updated on: Jul 28, 2026 | 11:37 AM
Share

ફેસબુક પરથી પીએ મોદીની પોસ્ટ દુર કરવાને લઈ મેટાએ માફી માંગી છે. મેટાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ટેકનિકલ ભૂલના કારણે દૂર થયો હતો. ત્યારબાદ તેમણે ભૂલ સુધારી હતી. દૂર કરેલી સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયોએ રેકોર્ડ બનાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જુલાઈના રોજ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો મેટાએ દુર કર્યો હતો. ત્યારબાદ અનેક નેતાઓએ આ વિશે વાંધો ઉઠાવ્યો હતો. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયોને સેલ્ફી મોડમાં રેકોર્ડ કર્યો હતો. કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે આ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને એક સંદેશ આપ્યો હતો.

ભાજપ નેતા તેજિંદર સિંહ બગ્ગાએ પણ મેટા પર આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટ કરી કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક વિરુદ્ધ કડક કાર્યવાહી સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. જેને મેટાએ ભારતમાં બ્લોક કરી હતી. ફેસબુક પર આ પોસ્ટ જોવા મળતી ન હતી. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, મેટાએ અંતે કોના કહેવાથી આવું કર્યું છે.

મેટા એક અમેરિકન કંપની છે. જેની અંદર ફેસબુક,ઈનસ્ટાગ્રામ અને વોટસએપ જેવી મેસેજિંગ એપ પ્લેટફોર્મ આવે છે. તેના સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. વર્ષ 2021માં ફેસબુક આઈએનસીનું નામ બદલી ઓફિશિયલ મેટા કરવામાં આવ્યું હતુ. મેટા ભારતનું એક મોટો યુઝરબેસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ પેજ પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા અંદાજે 10.5 કરોડ પાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પર 61 મિલિયન અને વોટ્સએપ ચેનલ પર 15 મિલિયન ફોલોઅર્સ છે.

સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાનનો રેકોર્ડ ધરાવનાર નરેન્દ્ર મોદીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
g clip-path="url(#clip0_868_265)">