AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લાલ કિલ્લા પરથી યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, જાણો શું શું કહ્યું

દેશના યુવાઓને વિકસિત ભારતની સૌથી મોટી તાકત બતાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના માટે એઆઈ ટ્રેનિંગથી લઈ સ્ટાર્ટઅપ અને રમત સુધી અનેક મોટી જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ શું કહ્યું.

Breaking News : લાલ કિલ્લા પરથી યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, જાણો શું શું કહ્યું
Image Credit source: AI
| Updated on: Aug 15, 2026 | 10:00 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ લાલ કિલ્લા પરથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે એક મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશભરમાં તમામ યુવાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેનાથી પરિવાર પર આર્થિક બોજ આવશે નહી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને કોચિંગની ફીના બોજથી રાહત મળશે.

લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ યુવાનો માટે મોટી જાહેરાત કરી

  1. એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્ય તાલીમ
  2. યુવાનો માટે સસ્તો ડેટા ઉપલબ્ધ
  3. યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ
  4. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે કોચિંગ
  5. યુવાનો માટે મફત પરીક્ષા કોચિંગ

એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્યમાં તાલીમ આપવામાં આવશે

લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનો સૌથી મોટો લાભાર્થી દેશના યુવાનો છે. યુવાનો અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે ખાતરી કરીશું કે યુવાનો માટે સંસાધનોની કોઈ અછત ન રહે. યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આગામી વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્યમાં તાલીમ આપવામાં આવશે. યુવાનો માટે મફત કોચિંગ આપવામાં આવશે.

તેમજ 5 થી 15 વર્ષના બાળકોમાં રમત પ્રતિભાને શોધવા માટે ગામડે ગામડે અને સ્કૂલમાં ટેલેન્ટ હંટ ચલાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. યુવાનો પાસે સંસાધનોની કમી ન રહે અને તેમને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ માટે તૈયાર કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

રમતમાં દુનિયાના મંચ આગળ વધ્યું ભારત

આજે ભારત રમતની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે. ભારતનું રાષ્ટ્રીગીત આજે દુનિયાના તમામ પોડિયમ પર સંભળાય છે. કેટલીક યોજનાએ ભારતીય ખેલાડીઓને મદદ કરી છે.ખેલો ઈન્ડિયા ગેમ્સ, રમત માટે કોચિંગ,સ્પોર્ટસ મેડિસિન અને અન્ય સુવિધાઓના વિસ્તારથી યુવાઓ માટે રમતના ક્ષેત્રમાં નવો અવસર આવ્યો છે. ભારત 2026માં ઓલિમ્પિકની મેજબાની માટે મજબુત દાવેદારના રુપમાં ઉભરીને આવ્યું છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સની મેદબાની ભારત કરશે.

જે રમતમાં ભારત ક્વોલિફાય નથી કરતે તેમાં યુવાનોને તક

ઓલિમ્પિકમાં અંદાજે 40 રમત હોય છે અને 350 સ્પર્ધાઓ હોય છે. ભારતઆમાંથી કેટલીક રમતમાં ભાગ લેતું નથી. આપણે તે સ્પર્ધામાં ક્વોલિફાય કરી શકતા નથી. પરંતુ તમને ચેલેન્જ આપું છું કે, જે સ્પર્ધામાં ભારતે ક્વોલિફાય કરતું નથી. આપણે તે રમતમાં આગળ વધવા માટે સંપૂર્ણ તાકાત લગાવવી પડશે. અમારો પ્રયાસ છે કે, ભારતીય યુવા વધુમાં વધુ રમતમાં દુનિયાની સામે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે.

2014થી લઈને 2026 સુધી સ્વતંત્રતા દિવસ પર PM મોદીની પાઘડીની દરેક વખતે ચર્ચા થઈ ,જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">