બિગ બોસ 13: સલમાનના શોમાં અત્યાર સુધીનો થયો સૌથી મોટો ફેરફાર!

|

Sep 12, 2019 | 8:28 AM

સલમાન ખાન બિગ બોસ સાથે સંકળાયેલ સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. પરંતુ આ લોકપ્રિયતામાં બીજો વ્યક્તિ બિગ બોસ છે. જેનો અવાજ ઘરમાં ગુંજી ઉઠે છે, જે સ્પર્ધકોને સૂચનાઓ આપે છે. અદ્રશ્ય હોવા છતા પણ, તેની લોકપ્રિયતા અપાર છે. આ અવાજ છે અતુલ કપૂરનો. તેનું નામ બિગ બોસ 8 પછી જ જાહેર થયું, વર્ષોથી લોકોને ખબર ન […]

બિગ બોસ 13: સલમાનના શોમાં અત્યાર સુધીનો થયો સૌથી મોટો ફેરફાર!

Follow us on

સલમાન ખાન બિગ બોસ સાથે સંકળાયેલ સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. પરંતુ આ લોકપ્રિયતામાં બીજો વ્યક્તિ બિગ બોસ છે. જેનો અવાજ ઘરમાં ગુંજી ઉઠે છે, જે સ્પર્ધકોને સૂચનાઓ આપે છે. અદ્રશ્ય હોવા છતા પણ, તેની લોકપ્રિયતા અપાર છે. આ અવાજ છે અતુલ કપૂરનો. તેનું નામ બિગ બોસ 8 પછી જ જાહેર થયું, વર્ષોથી લોકોને ખબર ન હતી કે આ અવાજ પાછળ કોણ છે. પરંતુ હવે બિગ બોસ મેઈલ વોઇસને એક સાથી મળી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બિગ બોસ 13 નો સૌથી મોટો ફેરફાર એ છે કે આ શોમાં હવે સ્ત્રી બિગ બોસનો અવાજ સાંભળવા મળશે. હવે સ્ત્રી બિગ બોસ પણ ઘરના સ્પર્ધકોને ઓર્ડર આપશે. બિગ બોસ 13 ને શરૂ થવામાં માત્ર 3 અઠવાડિયા બાકી છે. આ શો 29 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article