મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડે લગ્નમાં પહેર્યો ‘ઉધારવાળો હિરાનો હાર’, જાણો ઉધારમાં કેમ અને કોની પાસે લેવો પડયો હીરાનો હાર

|

May 03, 2019 | 6:06 AM

તાજેત્તરમાં જ ભારત અને વિદેશોમાં લગ્નના લીધે અંબાણી પરીવાર ચર્ચામાં રહ્યો છે. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પછી નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે.   મળતી માહિતી મુજબ અંબાણી પરિવારમાં હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ શકે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી […]

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડે લગ્નમાં પહેર્યો ઉધારવાળો હિરાનો હાર, જાણો ઉધારમાં કેમ અને કોની પાસે લેવો પડયો હીરાનો હાર

Follow us on

તાજેત્તરમાં જ ભારત અને વિદેશોમાં લગ્નના લીધે અંબાણી પરીવાર ચર્ચામાં રહ્યો છે. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પછી નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે.

 

મળતી માહિતી મુજબ અંબાણી પરિવારમાં હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ શકે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને રાધિકા હંમેશા અંબાણી પરિવારના તમામ પ્રસંગે હાજર રહે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

રાધિકાને ઈશા અંબાણી અને શ્લોકા મહેતા સાથે સારા સંબંધો છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા એક ફોટોમાં રાધિકાને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં એક હીરાનો હાર દાનમાં આપતો જોઈ શકાય છે. આ હાર ઈશા અંબાણીએ ઓકટોબરમાં 2018માં ગણેશ પૂજા દરમિયાન પહેર્યો હતો. આ હિરાનો હાર બંને વચ્ચે શેર કરવાનો પુરાવો એ છે કે બંને વચ્ચેનો સંબંધ સગી બહેનો જેવો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article