માતા પુત્રનો પ્રેમ જોઈને દેશના આ ઉદ્યોગપતિ ભાવુક થઈ ગયા અને કરી મોટી જાહેરાત

|

Oct 24, 2019 | 2:35 PM

હંમેશાં ટ્વિટર પર સક્રિય રહેનારા મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થઈ ગયા છે. આ વખતે તેઓ કોઈના દુઃખ પર નહીં પણ પુત્રનો માતા માટેનો પ્રેમ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. મૈસૂરમાં રહેતા એક માતા-પુત્રની વાતને લોકો ખુબ પ્રેમ આપી રહ્યાં છે. મૈસુરના ડી.કૃષ્ણ કુમારની 70 વર્ષીય માતા ક્યારેય પણ શહેરની બહાર […]

માતા પુત્રનો પ્રેમ જોઈને દેશના આ ઉદ્યોગપતિ ભાવુક થઈ ગયા અને કરી મોટી જાહેરાત

Follow us on

હંમેશાં ટ્વિટર પર સક્રિય રહેનારા મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થઈ ગયા છે. આ વખતે તેઓ કોઈના દુઃખ પર નહીં પણ પુત્રનો માતા માટેનો પ્રેમ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. મૈસૂરમાં રહેતા એક માતા-પુત્રની વાતને લોકો ખુબ પ્રેમ આપી રહ્યાં છે. મૈસુરના ડી.કૃષ્ણ કુમારની 70 વર્ષીય માતા ક્યારેય પણ શહેરની બહાર ગઈ નહોતી. તેમણે તેમના પુત્ર પાસે તીર્થયાત્રા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી, ડી કૃષ્ણ કુમારે માતાની આ ઇચ્છા પૂરી કરવા માટે સ્કૂટર પર બેસાડીને નીકળી ગયા યાત્રા પર.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તેમણે અત્યાર સુધી સ્કૂટર પર 48,100 કિ.મી.ની મુસાફરી કરી ચૂક્યું છે. તેમણે પોતાની વાત જાતે વર્ણવી છે, જેનો VIDEO નંદી ફાઉન્ડેશનના CEO મનોજ કુમારે ટ્વીટ કર્યો છે. આનંદ મહિન્દ્રાની નજર આ VIDEO પર પડી અને તેમણે તેને ફક્ત શેર જ ન કર્યો પરંતુ માતા અને પુત્ર માટે ભાવનાત્મક ઘોષણા પણ કરી દીધી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહિન્દ્રાએ ટ્વિટ કર્યું હતું કે, “આ માત્ર માતા માટેનો પ્રેમ જ નથી, પરંતુ દેશ પ્રત્યેનો પ્રેમ પણ છે. હું ઈચ્છું છું કે તે વ્યક્તિ તેની માતાને કાર દ્વારા આગામી સમયમાં મુસાફરી કરે.”. આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા કેયુવી 100 એનએક્સટી (KUV100 NXT) કારની શખ્સને ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:29 pm, Thu, 24 October 19

Next Article