લખનઉમાં એક તરફ અમિત શાહ અને યોગી આદિત્યનાથ મુલાકાત કરી રહ્યા હતા અને બીજી તરફ આ વ્યક્તિએ હોબાળો મચાવી દીધો

|

May 04, 2019 | 7:27 AM

ભાજપના એક કાર્યકરને અમિત શાહ સાથે મુલાકાત ન કરવા દેતા હોબાળો મચી ગયો, યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરવા અમિત શાહ લખનઉમાં આવ્યા હતા ઉત્તર પ્રદેશમાં લખનઉ ભાજપ કાર્યાલયમાં હોબાળો મચી ગયો. યોગી આદિત્યનાથને મળવા માટે અમિત શાહ પહોંચ્યા હતા. ત્યાં એક કાર્યકર અમિત શાહની મુલાકાત કરવા માગતો હતો. પરંતુ તેને મુલાકાત કરવાની મનાઈ કરી દેતા […]

લખનઉમાં એક તરફ અમિત શાહ અને યોગી આદિત્યનાથ મુલાકાત કરી રહ્યા હતા અને બીજી તરફ આ વ્યક્તિએ હોબાળો મચાવી દીધો

Follow us on

ભાજપના એક કાર્યકરને અમિત શાહ સાથે મુલાકાત ન કરવા દેતા હોબાળો મચી ગયો, યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરવા અમિત શાહ લખનઉમાં આવ્યા હતા

ઉત્તર પ્રદેશમાં લખનઉ ભાજપ કાર્યાલયમાં હોબાળો મચી ગયો. યોગી આદિત્યનાથને મળવા માટે અમિત શાહ પહોંચ્યા હતા. ત્યાં એક કાર્યકર અમિત શાહની મુલાકાત કરવા માગતો હતો. પરંતુ તેને મુલાકાત કરવાની મનાઈ કરી દેતા તેણે હોબાળો મચાવી દીધો હતો. જેને પગલે થોડા સમય માટે બોલાચાલી થઈ હતી.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

મહત્વનું છે કે પાંચમા તબક્કાના મતદાન પહેલાં અમિત શાહ ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. તેમણે ભાજપ કાર્યાલયમાં યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ભાજપના કાર્યકરનો હોબાળો બાદમાં સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article