VIDEO: ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

|

Jan 18, 2020 | 5:35 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી જાન્યુઆરીએ દેશના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદી અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. સાથે જ તેમના પ્રશ્નો સાંભળીને જવાબ પણ આપશે.   Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર […]

VIDEO: પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી જાન્યુઆરીએ દેશના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદી અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. સાથે જ તેમના પ્રશ્નો સાંભળીને જવાબ પણ આપશે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ દિલ્લી જશે. દિલ્લીમાં વડાપ્રધાનની સાથે મુલાકાતને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાનને કેવા પ્રશ્નો પૂછશે તે અંગે પણ વાત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આ રાજ્યની સરકારનો નિર્ણય, પાકિસ્તાનથી આવેલા હિન્દૂ શરણાર્થીઓને અડધા ભાવે જમીન આપશે

Next Article