23 તારીખની શરૂઆત અને ભાજપના સમર્થકો માટે ખુશીનો માહોલ શરૂઆતથી જ ચાલી રહ્યો છે. સવારના પોસ્ટલ બેલેટથી લઈને 11 વાગ્યા સુધી જે પણ રૂઝાન આવ્યા તેમાં ભાજપ લીડ કરી રહી છે. મોટા ભાગના પંડિતોએ પણ એ વાતને સ્વીકારી લીધી છે કે, ભાજપ અને એનડીએ ફરી સરકાર બનાવી રહી છે. તો એગ્ઝિટ પોલને લઈને જે બબાલ ચાલી રહી હતી તેના પર પણ હવે કોઈ સવાલ ઉઠાવશે નહીં. કારણ કે જે પ્રકારે એગ્ઝિટ પોલમાં એનડીએ અને ભાજપને બહુમત મળ્યું તેવું જ પરિણામ સવારથી જોવા મળી રહ્યું છે.
https://youtu.be/7b6z4RcldFU
In #MadhyaPradesh, #BJP leading on 28 seats (Out of 29 seats)#ElectionResults2019 #ResultsWithTv9@BJP4India @BJP4MP
Watch LIVE : https://t.co/I3qcqOq2Z6 pic.twitter.com/zMNKicvVKP
— Tv9 Gujarati (@tv9gujarati) May 23, 2019
Published On - 5:39 am, Thu, 23 May 19