ઝારખંડમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલી હુમલો, 25 જવાન ઘાયલ

|

May 28, 2019 | 5:17 AM

ઝારખંડના ખરસાવામાં નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં 25 જેટલા જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે ખરસાવાથી રાંચી લઈ જવામાં આવ્યા છે. ઘણા જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ખરસાવામાં મોટી સંખ્યમાં નક્સલીઓ ભેગા થયા છે. ખરસાવામાં આ હુમલો તે વખતે થયો જ્યારે સુરક્ષાદળના જવાનો […]

ઝારખંડમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલી હુમલો, 25 જવાન ઘાયલ

Follow us on

ઝારખંડના ખરસાવામાં નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં 25 જેટલા જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે ખરસાવાથી રાંચી લઈ જવામાં આવ્યા છે. ઘણા જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

ખરસાવામાં મોટી સંખ્યમાં નક્સલીઓ ભેગા થયા છે. ખરસાવામાં આ હુમલો તે વખતે થયો જ્યારે સુરક્ષાદળના જવાનો એક સર્ચ ઓપરેશનમાં હતા. તે દરમિયાન નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો અને જવાનો પર ગોળીઓ પણ ચલાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

TV9 Gujarati

 

એક અહેવાલ મુજબ નક્સલીઓએ 209 કોબરા બટાલિયન અને ઝારખંડ પોલીસ પર સવારે 4.53 વાગ્યે IEDથી બ્લાસ્ટ કર્યો. આ બ્લાસ્ટમાં કોબરા બટાલિયન અને ઝારખંડ પોલીસના 25 જવાન ઘાયલ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

ઘાયલ 20 જવાનોને રાંચીની મેડિકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલ જવાનોને લાવવા માટે હોલીકોપ્ટર મોકલવામાં આવ્યું છે. રાંચીના ખેલ ગામમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article