VIDEO: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 14 લોકોના મોત, 22 ઈજાગ્રસ્ત

|

Feb 13, 2020 | 3:02 AM

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડબલ ડેકર બસ ટ્રકમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત 22 લોકોમાં 5 વ્યક્તિની હાલત ગંભીર છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટના બની હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. Web Stories View […]

VIDEO: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 14 લોકોના મોત, 22 ઈજાગ્રસ્ત

Follow us on

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડબલ ડેકર બસ ટ્રકમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત 22 લોકોમાં 5 વ્યક્તિની હાલત ગંભીર છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટના બની હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article