Bengaluru: ડિમોલિશન અભિયાન દરમિયાન દરગાહનો એક ભાગ તૂટી પડતા 1 વ્યક્તિનું મોત

28 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં (Bengaluru) એવન્યુ રોડ પાસે વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન દરગાહનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય એક વ્યકિત ઘાયલ થયો છે.

Bengaluru: ડિમોલિશન અભિયાન દરમિયાન દરગાહનો એક ભાગ તૂટી પડતા 1 વ્યક્તિનું મોત
| Edited By: | Updated on: Feb 28, 2023 | 7:34 PM

28 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં એવન્યુ રોડ પાસે વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન દરગાહનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય એક વ્યકિત ઘાયલ થયો છે. ડીસીપી પશ્ચિમ બેંગલુરુ લક્ષ્મણ બી. નિમ્બાર્ગીના જણાવ્યા મુજબ ઘટના સ્થળે બે મજૂરો કામ કરી રહ્યા હતા. “તે ખરાબ રીતે ઘાયલ થયા હતા અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,”

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:22 pm, Tue, 28 February 23