મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

|

Dec 17, 2019 | 2:43 PM

મુંબઈમાં 14 હજાર કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના 19 જુલાઈના આદેશને રદ કરતાં સુપ્રીમ કોર્ટે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, એનએન્ડટીને કોસ્ટલ રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.   Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ […]

મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

Follow us on

મુંબઈમાં 14 હજાર કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના 19 જુલાઈના આદેશને રદ કરતાં સુપ્રીમ કોર્ટે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, એનએન્ડટીને કોસ્ટલ રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.

 

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતામાં 30 મિનિટથી વધારે ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને રદ કરતાં કહ્યું કે અમે મુંબઈ હાઈકોર્ટના એ નિર્ણય સાથે સહમત નથી કે આના માટે પહેલા પર્યાવરણની મંજૂરી મેળવવી પડશે, સાથે જ સુપ્રીમ કોર્ટે 14 હજાર કરોડ રૂપિયાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે બોમ્બે હાઈકોર્ટે પર્યાવરણના નુકસાનને લઈને આ પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. હવે વધુ સુનાવણી માર્ચ કે એપ્રિલ મહિનામાં હાથ ધરાશે. ત્યારે સુપ્રીમ કોર્ટે રોક હટાવી લેતા કોંગ્રેસ અને શિવસેનાએ ખુશી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article