AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની […]

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી
http://tv9gujarati.in/mumbai-ma-bhare-…ad-ni-aapikhatri/
| Updated on: Aug 05, 2020 | 5:58 PM
Share

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી છે અને સ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">