Maharashtra: પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો વિસ્ફોટ, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

ગત મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયાની ઘટના સામે આવી હતી.

Maharashtra: પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો વિસ્ફોટ, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ
| Edited By: | Updated on: Jul 04, 2021 | 9:22 AM

મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ દોડી આવી હતી. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુંગા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.  ક્યાં કારણે વિસ્ફોટ થયો તે હાલમાં જાણવા મળ્યું નથી. હાલ ઘટનાસ્થળ પર ફાયર ટેન્ડર હાજર છે. વિસ્ફોટનો અવાજ આસપાસના વિસ્તારમાં પણ સંભળાયો હતો.

 

 

આ પણ વાંચો: Rajkot: પડધરીના નાની ખીજળિયા ગામમાંથી એક નવજાત બાળકી મળી આવી, વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો: Vadodara: લવ જેહાદના કેસમાં મુખ્ય આરોપીના માતા-પિતા સહીત વધુ ચાર વ્યકિતની અટકાયત